Miss. Swatiben M. Sosa

Vice Chairman

House No:- 21, Western Legesy., B/s.  Soham redisency , Greencity Road, Gelexy Circle, Pal,Surat.

નમસ્કાર! 

જય ભારત સહ જણાવવાનું કે સુરત મહાનગરપાલિકા CREATIVITY માં શ્રદ્ધા ધરાવે છે. ભારતનું સૌથી ઝડપથી વિકસતું સુરત શહેર આપણાં સૌના સહિયારા પ્રયાસથી વિશ્વફલક પર ગૂંજતું થયું છે. આપણી શિક્ષણ સમિતિ દ્વારા website launch થઈ છે. આશા છે કે, સરકારશ્રીની સઘળી યોજનાઓ, શિક્ષણમાં થઈ રહેલાં પરિવર્તનો-સુધારાઓ તેમજ શિક્ષણ સમિતિની કાર્યપ્રણાલી ઝડપથી થઈ શકશે. આપશ્રીની નિયમિત મુલાકાતથી મળતાં રચનાત્મક સૂચનો આપણી website અને શિક્ષણ પદ્ધતિમાં અમૂલ પરિવર્તન લાવવા ભાગીદાર બનશે જ તેવી મહેચ્છા સાથે...

 

Miss. Swatiben M. Sosa

Vice Charmain

Mobile 9726979370